We will fetch book names as per the search key...
સ્ટોરી મિરર સ્કુલ રાઈટીંગ સ્પર્ધા - સ્ટોરી મિરર સ્કુલ રાઈટીંગ સ્પર્ધા 2019ની કલ્પના સાથે આગળ આવી. જે શાળાના તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓ સુધી પહોંચી અને તેમને પોતાની વાર્તાઓ, કવિતાઓ, વગેરેને દુનિયા સાથે શેર કરવાની અને પોતાનો અવાજ પહોચાડવાની તક આપી. આ સ્પર્ધા અંતર્ગત અમને મહત્વાકાંક્ષી લેખકોની ક્ષમતાને વેગ અને પ્રોત્સાહન આપવા માગીએ છીએ. આ સ્પર્ધામાં અમને કેટલીક સુંદર રચનાઓ પ્રાપ્ત થઇ છે, જે અમે આપ સૌને વંચાવવા માંગીએ છીએ.
આ પુસ્તક શાળાના શિક્ષકોની કેટલીક શ્રેષ્ઠ રચનાઓ સંગ્રહ છે. આશા છે કે આ થકી તમને વાંચનનો ઉત્તમ અનુભવ મળશે.