We will fetch book names as per the search key...
Seller | Price | |
---|---|---|
StoryMirror Best price | ₹20 | |
Amazon | Price not available | |
Flipkart | Price not available |
‘યસ આઈ રાઈટ’
ભારતની સૌથી મોટી કોર્પોરેટ લેખન સ્પર્ધા
સ્ટોરી બુક માટે - પુસ્તક વિશે
માઇકલ સ્કોટે કહ્યું છે કે “જ્ઞાન કરતાં કલ્પના વધુ મહત્વની છે. જ્ઞાન એ માત્ર આપણી જાણકારી અને સમજણ પુરતું માર્યાદિત છે, જયારે જ્યારે કલ્પના આખી દુનિયાને સ્પર્શે છે, અને ત્યાં જે છે તે બધું જાણવાનું અને સમજવાનું છે. ” આ ઇ-બુક ઘણાં આશાસ્પદ લેખકોની કલ્પના, નિશ્ચય અને ઇચ્છાઓનું પરિણામ છે. આ ઇ-બુકની બધી વાર્તાઓ એક લેખન સ્પર્ધાના વિજેતાઓની છે જે સ્ટોરી મિરર દ્વારા આયોજિત કરવામાં આવી હતી. આ ઇ-બુકની એક વિશિષ્ટ બાબત એ છે કે વાર્તાઓ રોમાંસ, રોમાંચક, ટ્રેજેડી, કલ્પના, પ્રેરણાત્મક, નાટક, વગેરે વિવિધ સાહિત્ય પ્રકારોનો સમન્વય છે, આ પુસ્તકનું બીજું જમા પાસું એ છે કે તે ભાષાના વાડાને તોડી નાખે છે અનેતમામ ભાષાઓને વાર્તાઓ સ્વરૂપે તેમાં સમાવિષ્ટ કરે છે. જેવીકે, અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, ઓડિયા અને બંગાળી વગેરે.
તેથી, સહભાગીઓ તેમની વિચારસરણીની એક છાપ છોડી જાય છે. તેમના શબ્દોને વિશ્વ વખાણ કરે છે અને "કલ્પનાથી આગળ, અંદરની સર્જનાત્મકતા શોધો"ના મંત્રનું પાલન કરે છે.