We will fetch book names as per the search key...
About the Book -
સ્ટોરીમિરર દ્વારા એક અનોખી લેખનસ્પર્ધા 'TRIBES OF INDIA' યોજવામાં આવી હતી. એક એવી લેખનસ્પર્ધા જે આદિવાસી સમુદાયના સંઘર્ષ, જીત, પ્રગતિ અને અનુભવોની વાતોને કેન્દ્રમાં રાખતી હતી.
આ સ્પર્ધામાં આવેલી શ્રેષ્ઠ વાર્તાઓને આ પુસ્તકમાં સમાવવામાં આવી છે. વાંચો નીડર મનની હૃદયસ્પર્શી પ્રેરણાદાયી વાર્તાઓ, જે તમને ભાવવિભોર કરી દેશે.