We will fetch book names as per the search key...
સ્ટોરીમિરર દ્વારા પ્રસ્તુત આ કાવ્યસંગ્રહ ઉત્સાહી લેખકોની સખત મહેનત, કલ્પનાશક્તિ અને દ્રઢ નિશ્ચયનું પરિણામ છે. વાચકો સુધી ઉત્તમ કાવ્ય રચનાઓ પહોંચાડવાનો આ એક અનોખો પ્રયાસ છે. સાથે સાથે તે સ્ટોરીમિરર વેબસાઈટ પર ઉપલબ્ધ વિશાલ કાવ્યસંગ્રહનો એક પુખ્તો પુરાવો પણ આપે છે.
આ અદભુત કવિતાનો સમૂહનું મૂળ સ્ટોરીમિરર પર આવતી હજરો કવિતાઓમાં છે.
નકલો : 5