Quotes

Audio

Read

Books


Write

Sign In

We will fetch book names as per the search key...

વ્હાલનો વરસાદ (Vhalano Varsad)

★★★★★
Author | જશુભાઈ પટેલ (Jashubhai Patel) Publisher | StoryMirror Infotech Pvt. Ltd. ISBN | 9789387269088 Pages | 140
PAPERBACK
₹165

પુસ્તક અંગે: નિવૃતિ બાદ પ્રવૃત્ત જીવન ગાળતા આ કવિ એમના સુપુત્ર પાસે અમેરિકા તો ક્યારે વતનમાં અમદાવાદ રહેતા. એમના આ કાવ્ય સંગ્રહમાં જીવંત શૈલીમાં લખાયેલ ૧૧૨ રચનાઓ આવરી લેવાઈ છે.


લેખક અંગે: જશુભાઈ પટેલ, અમદાવાદના નિવૃત્ત વકીલ અનેક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે, સાહિત્ય, સંગીત અને અભિનયનો શોખ છે. એમણે ગીત, ગઝલ અને પ્રહસનો લખ્યાં છે. એમને વર્ષ ૨૦૦૬માં સ્નેહરશ્મિ પારિતોષિકથી સન્માન સાંપડ્યું. થોડાં વર્ષ ‘સંદેશ’માં સાપ્તાહિક કટાર ‘સંસાર દર્પણ’માં હાસ્ય લેખો લખ્યાં છે. ડઝનથી વધુ સ્વલિખિત એકાંકી નાટ્યોનું દિર્ગદર્શન કર્યું છે. શાસ્ત્રીત સંગીતની ગાયનમાં ઉપાંત્ય વિશારદ સુધીની તાલીમ લીધી છે. અમેરિકામાં વસતા એમના પુત્ર અને પરિવાર સાથે એવો સમય વિતાવે છે.


About the Book: The poet has compiled 112 Poems in this book


About the Author: "Jashubhai Patel is a retired lawyer of Ahmedabad. His lyrics,ghazals and witty articles are well known. His witty articles were published in weekly supplimentaries of Gujarati daily news paper Sandesh. He was awarded ""Snehrashmi Paritoshik"" in 2006. He has directed self written dramas. He got training in vocal music upto "Upantya Visharad". Presently stays with his son and family in USA.



Be the first to add review and rating.


 Added to cart