Quotes

Audio

Read

Books


Write

Sign In

We will fetch book names as per the search key...

શબ્દ કલરવ (Shabd Kalrav)

By શીતલ ગઢવી (Shital Gadhvi)


GENRE

Poetry

PAGES

110

ISBN

9789387269026

PUBLISHER

StoryMirror

PAPERBACK ₹125
Rs. 125
Best Price Comparison
Seller Price
StoryMirror Best price ₹125
Amazon Price not available
Flipkart Price not available
Prices on other marketplaces are indicative and may change.
ADD TO CART

પુસ્તક અંગે: આઠ કવિ મિત્રોએ મળીને સંકલિત કરેલ છે આ કાવ્યસંગ્રહ.


લેખક અંગે: "આઠ કવિ મિત્રોએ મળીને સંકલિત કરેલ છે આ કાવ્યસંગ્રહ. કવિ રવિ દવે “પ્રત્યક્ષ” એકાઉન્ટની ગણતરી સાથે સાથે ગઝલ કે ગીતમાં સંવેદના પ્રગટ કરે છે. ગણિત-વિજ્ઞાનના શિક્ષક હોવા ઉપરાંત રમતગમત, નાટક અને વિવિધ કલા વિષયક પ્રવૃત્તિઓમાં રસ સાથે અગ્રેસર રહેનાર કવિ હાર્દિક પંડ્યા ગઝલ ક્ષેત્રે પણ મક્કમપણે ડગ ભરી રહ્યા છે. ઉચ્ચ શિક્ષણ મેળવી, શિક્ષણક્ષેત્રે અનુભવ સાથે યોગ શિક્ષક તરીકે ફરજ અદા કરતાં આ કવયિત્રી કિરણ જોગીદાસ એમની રચનાઓમાં અનુભૂતિને પ્રગટ કરે છે. બેન્કિંગ વ્યવસાય સાથે જોડાઈને વયનિવૃતિના સમયમાં ગઝલોપાસના કરનાર કવયિત્રી પૂર્ણિમા ભટ્ટ ગઝલ જેવા લપસણા માધ્યમ સાથે પૂરી ગંભીરતા અને નિસબતથી કામ પાડ્યું છે. વસાયે વૈજ્ઞાનિક પણ ઈમાન-પ્રામાણિકતા,ધર્મનુ ચિંતન કરતાં આ કવયિત્રી શબ્દની અભિવ્યક્તિ સાદગીથી કરે છે ડો. જિજ્ઞાસા છાયા ઓઝા. મિકેનિકલ એન્જિનિયર તરીકે વ્યસવસાયે અને માત્ર એકાદ વર્ષથી સાહિત્ય ક્ષેત્રે પ્રવૃત્ત એવા કવિ ગૌતમ પરમાર અલ્પ સમયમાં ગઝલ રચના કળાની સિદ્ધિની દિશામાં છે. કવિ શૈલેષ પંડ્યા વ્યવસાયે અંગ્રેજી શિક્ષક છે પણ ગુજરાતી ભાષામાં એમની ગઝલો એમને ગુજરાતી હોવાનું ગૌરવ અપાવે તેવી છે. બાહ્યાડંબર વિના એમની ગઝલ કહેવાની શૈલી સરળ અને ગહન છે. એક ગૃહિણી પોતાના ઘરકામની જવાબદારીની સાથે સાથે સાહિત્યોપાસના કરે અને કવિતા, ગઝલની સાથે સાથે અત્યારે પ્રચલિત વાર્તાઓના માઈક્રોફિક્શન સ્વરૂપમાં પણ સર્જન કર છે કવયિત્રી શીતલ ગઢવી.


About the Book: This book is compilation of poems with art work of eight like minded poets expressing deep human feelings.


About the Author: This book brings together 8 poets from different fields who leave a special imprint on the author. Ravi Dave is an account and has wrote a sensual ghazal - "Pratyaksh". Hardik Pandya is a teacher and is involved in various cultural & art activities. Kiran Jogidas has huge experience in education field and is a yoga teacher as well. Purnima Bhatt is a retired banker; Dr. Jigna Chhaya is a scientist; Gautam Parmar is a mechanical engineer; Shailesh pandya is English teacher. All of them have come together with Shital Gadhavi, a housewife, who has a keen interest in literature and writes poems, ghazals and micro fictions.

You may also like

Ratings & Reviews

Be the first to add a review!
Select rating
 Added to cart