Quotes

Audio

Read

Books


Write

Sign In

We will fetch book names as per the search key...

ક્ષણોનું પગેરું (kshnonu Pageru)

By મયંક ઓઝા (Mayank Oza)


GENRE

Poetry

PAGES

102

ISBN

9789387269033

PUBLISHER

StoryMirror

PAPERBACK ₹125
Rs. 125
Best Price Comparison
Seller Price
StoryMirror Best price ₹125
Amazon Price not available
Flipkart Price not available
Prices on other marketplaces are indicative and may change.
ADD TO CART


પુસ્તક અંગે: "૬૫ વર્ષને આરે આવીને ૨૪ વર્ષે લખવાનું શરૂ કરેલ એવા બહુમુખી પ્રતિભાશાળી લેખકનો આ પ્રથમ ગઝલ સંગ્રહ છે. એમની ગઝલોમાં તેમની સર્જક-તપસ્યા લાંબા ગાળે પરિપક્વ રૂપ ધારણ કરે છે અને આ સંગ્રહના પાને પાને સ્થિર થાય છે ગઝલ

રૂપે."


લેખક અંગે: મયંક ઓઝા, છેલ્લાં ૪૦ વર્ષથી સાહિત્ય સંગીત અને નાટ્ય ક્ષેત્રે બહોળો રસ ધરાવે છે જેને લીધે દેનાબેંકમાંથી એમણે ૪૮ વર્ષે સ્વેચ્છિક નિવૃત્તિ લઈ લીધી હતી. એમણે ગુજરાતી નાટકો, ડોક્યુમેન્ટરી શોર્ટફિલ્મસ અને ગુજરાતી સિરિયલોમાં તથા ભોજપુરી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. સંગીતમાં ગાયન અને સ્વરાંકન કરેલ છે. સાહિત્ય સર્જનમાં ગીત, ગઝલ, કવિતાઓ લખી છે. ‘ક્ષણોનું પગેરું’ એમનો પ્રથમ ગઝલ સંગ્રહ છે.


About the Book: The poet of collections which he started writing since the age of 24. His creations have emerged as a mark in gujarati literature.


About the Author: Mayank Oza has deep interest in literature, music, and stage arts. He has acted in Gujarati drama, documentary short films,Gujarati serials and Bhojuri films.He has tested his hand in lyrics and music compositions as well. At the age of 48 he opted for a voluntary retirement from Dena Bank owing to his interest in these cultural activities.



You may also like

Ratings & Reviews

Be the first to add a review!
Select rating
 Added to cart