Quotes

Audio

Read

Books


Write

Sign In

We will fetch book names as per the search key...

સંબંધ સરનામા વિનાના (Sambandh Sarnama Vina Na)

By આશુતોષ દેસાઈ (Ashutosh Desai)


GENRE

Drama

PAGES

160

ISBN

9789387269057

PUBLISHER

StoryMirror

PAPERBACK ₹180
Rs. 180
Best Price Comparison
Seller Price
StoryMirror Best price ₹180
Amazon Price not available
Flipkart Price not available
Prices on other marketplaces are indicative and may change.
ADD TO CART




પુસ્તક અંગે: આ લેખકનો વાર્તા નિરૂપણ કરવાની રીત જરા જુદી છે. ટ્રેનમાં થતા સંઘર્ષો કે બીમારીથી હેરાન થતા વ્યક્તિની વાર્તા હોય, એની લખવાની રીત પ્રસંગને જીવંત બનાવે છે. આ પુસ્તક ટૂંકી વાર્તા સંગ્રહ છે.


લેખક અંગે: આશુતોષ ગીતા પ્રોફેશ્નાલી ફાયનાન્સગ ક્ષેત્ર સાથે સંકળાયેલ પરંતુ, નાટ્ય, વકતૃત્વ, વાદ-વિવાદ જેવા અનેક પર્ફોર્મિંગ આર્ટ ક્ષેત્રે બાળપણથી જ ખૂબ રસ રહ્યો છે અને આ ક્ષેત્રોમાં યુનિવર્સિટી લેવલથી લઈને સ્ટેટ અને નેશનલ લેવલ સુધી અનેક સિધ્ધીઓ મેળવી છે. તેમનું લેખન કાર્ય ક્યારે શરૂ થયું તે કહેવું આમ તો મુશ્કેશલ છે. પરંતુ હા, એક લેખક તરીકે તેમની સફર થઈ આજથી ૮ વર્ષ પહેલાં. સૂરતથી જ પ્રકાશિત થતાં ગુજરાત ગાર્ડિયનમાં પહેલીવાર કોલમ લખી અને ત્યાંથી શરૂ થયેલી આશુતોષ ગીતાની સફર આજે તો બીજા ત્રણ ન્યુઝ પેપર, બે મેગેઝિન્સ અને ત્રણ વેબ પોર્ટલ સુધી વિસ્તરી છે. ગુજરાત ગાર્ડિયન માટે તેઓ દર સોમવારે, દર બુધવારે અને શુક્રવારે એમ ત્રણ અઠવાડિક કોલમો લખે છે તો વળી એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારની બુધવારની પૂર્તિમાં પણ તેમની છેલ્લાં છ વર્ષથી કોલમ આવે છે. અને છેલ્લાં ત્રણ વર્ષથી તે સંદેશ માટે પણ દર સોમવારની પૂર્તિમાં કોલમ લખતા રહ્યા છે. ગુજરાતી પ્રિમીયમ મેગેઝીન કોકટેલ ઝિન્દગી સાથે પણ તેઓ સંકળાયેલા છે અને અવાર-નવાર તેમાં લેખો લખતા રહે છે. જ્યારે રીડગુજરાતી, જલસા કરો જેંતીલાલ અને સ્ટોરી મિરર જેવા માધ્યમો દ્વારા તમે એમને ઓનલાઈન પણ વાંચી જ શકો છો. એટલું જ નહીં આશુતોષ દેસાઈના નામથી તેમના પોતાના બ્લોગ પણ તેઓ લેખો અને તેમની સ્ટોરી અપલોડ કરતા રહેતા હોય છે.


About the Book: The author has distinguished style of writing and has presented the difficulties of train travelling and complexities of illness making the read interesting.


About the Author: Ashutosh Geeta scripts came to lights since 2010, when Surat based Gujarat Guardian Newspaper published his column. Today his pen scribes in three news paper, two magazines and three web portals. He has presence in one of the oldest news paper, Mumbai Samachar, under weekly Wednesday column since last six years. He is also connected with column in Gujarati premium magazine "Cocktail Zindagi".





You may also like

Ratings & Reviews

Be the first to add a review!
Select rating
 Added to cart