Quotes

Audio

Read

Books


Write

Sign In

We will fetch book names as per the search key...

પ્રેમ - અપ્રેમ ( Prem Aprem)

★★★★★
Author | આલોક ચટ્ટ (Alok Chatt) Publisher | StoryMirror Infotech Pvt. Ltd. ISBN | 9789386305749 Pages | 160
PAPERBACK
₹150


પુસ્તક અંગે: પ્રેમ-અપ્રેમ, લઘુ નવલકથા છે. જે લેખકની પ્રથમ લખેલ અને પુસ્તક રૂપે પણ પહેલી પ્રકાશિત થયેલ છે. અહીં પ્રેમ અને નફરતની આંટીઘૂંટીમાં ઉલઝેલા અપેક્ષિત, સ્વાતિ અને પ્રિયાની, ફક્ત લાગણીનાં પાયા પર લખાયેલી, આ લઘુ નવલકથા છે.


લેખક અંગે: "બી.બી.એ. ગ્રેજ્યુએટ છે. તેમજ માર્કેટિંગ મેનેજમેન્ટમાં

પીજી ડીપ્લોમા હોલ્ડર છું. બુક અને ઇન્ડિયા બુકમાં રેકોર્ડ કરનાર

કથાકડી જેવી નવલકથામાં ૫૧મો એપિસોડ લખવાની તક પણ મળેલ છે. માતૃભારતીની એક અને પ્રતિલિપિની ત્રણ સ્પર્ધાઓમાં મારી કૃતિ વિજેતા થયેલ છે."


About the Book: This is a very unique love story, can say a love triangle or a story of the relations of three main characters, Apekshit, Priya and Swati. Apekshit, the man, who is a jolly fellow falls in love with a girl Priya, but unfortunately she does not love her. The guy gets depressed and she leaves him also. Thereafter Swati comes in his life as his best and only friend. Then the story is all about feelings.


About the Author: Alok Chatt is a 38 years young author who loves to write two liners, haiku, achhandas, novels, short stories, microfictions and articles. He started to write two liners in 1994, but got regular in writing since 2010. He started to write short stories in 2013 and the journey is still on. He always tries to write by heart not by pen.





Be the first to add review and rating.


 Added to cart