We will fetch book names as per the search key...
About the Book:
આ પુસ્તક કવિતાના રૂપમાં આપણી જીવનયાત્રાની વિવિધ લાગણીઓનું સંકલન છે. કવિએ તેમની કવિતાઓ અને ગઝલ દ્વારા જીવન વિશેની લાગણીઓ અને અનુભવોને વ્યક્ત કરવાનો શાબ્દિક પ્રયાસ કર્યો છે. તે ગરબા દ્વારા જીવનની દૈવી અને ભક્તિમય બાજુને દર્શાવે છે. આશા છે કે તમને દરેક રચના ગમશે અને તેને વાંચવાનો આનંદ માણી શકશો.
About the Author:
લેખક શ્રી મૃદુલ શુક્લ ને બાળપણ થી જ સાહિત્યમાં કવિતા લખવાનો વાંચવાનો ઉંડો રસ હતો.બેંકની નોકરીમાંથી નિવૃત્ત થયા બાદ એમણે કવિતાઓ, ગઝલ, ગરબા લખવાની શરૂઆત કરી. એ કવિતાઓ અને ગઝલોમા પોતાના મન ના ભાવ અને લાગણીઓ તમારી સમક્ષ રજૂ કરેલ છે, આશા છે તમને ગમશે અને તમારા તરફથી સહકાર અને પ્રોત્સાહન મળી રહેશે.