Quotes

Audio

Read

Books


Write

Sign In

We will fetch book names as per the search key...

મારી ઉમ્મર વિહીન ક્ષણો (Mari Ummar Vihin Kshano)

By કલ્પેશ પટેલ (Kalpesh Patel)


GENRE

Abstract

PAGES

162

ISBN

9789392661778

PUBLISHER

StoryMirror

PAPERBACK ₹225 E-BOOK ₹99
Rs. 225
ADD TO CART




About the Book:


સામાન્ય માનવીના સ્વપ્નો, કેળવેલા કે ગુમાવેલ સંબંધો અને તેના જીવનમાં ઊભા થયેલ સમસ્યા સાથે કેવીરીતે જીવે છે ? , તેનો તાગ મેળવવો કોઈને પણ ગમશે. આ પુસ્તકમાં એવીજ વાર્તાઓ છે જે આમ જન સમાજમાં વસતા અગણિત લોકોના હૃદયમાં ક્યાંક ધરબાયેલી છે.


About the Author:


લેખકનું નામ ‘કલ્પેશ પટેલ’ છે અને ઉપનામ “અનંત” છે અને વાર્તા લેખન માટે આજ નામનો તેઓ ઉપયોગ કરે છે. લેખક મૂળ આમદવાદના રહેવાસી છે. વ્યવસાય સંદર્ભે લેખક ઇફ્કોમાં ફાઇનાનસ મેનેજરની સેવા નિર્વુતિ બાદ હાલમાં સક્રિય ટેક્સ કન્સલ્ટન્ટ હોવા સાથે. કઈક લખવું તે તેઓનો શોખ રહેલ છે. સ્ટોરી મિરરના પ્લેટફોર્મ ઉપર તેઓ એક સક્રિય લેખક છે Email.-kmp.for.u@gmail.com










You may also like

Ratings & Reviews

Be the first to add a review!
Select rating
 Added to cart