We will fetch book names as per the search key...
About the Book:
સામાન્ય માનવીના સ્વપ્નો, કેળવેલા કે ગુમાવેલ સંબંધો અને તેના જીવનમાં ઊભા થયેલ સમસ્યા સાથે કેવીરીતે જીવે છે ? , તેનો તાગ મેળવવો કોઈને પણ ગમશે. આ પુસ્તકમાં એવીજ વાર્તાઓ છે જે આમ જન સમાજમાં વસતા અગણિત લોકોના હૃદયમાં ક્યાંક ધરબાયેલી છે.
About the Author:
લેખકનું નામ ‘કલ્પેશ પટેલ’ છે અને ઉપનામ “અનંત” છે અને વાર્તા લેખન માટે આજ નામનો તેઓ ઉપયોગ કરે છે. લેખક મૂળ આમદવાદના રહેવાસી છે. વ્યવસાય સંદર્ભે લેખક ઇફ્કોમાં ફાઇનાનસ મેનેજરની સેવા નિર્વુતિ બાદ હાલમાં સક્રિય ટેક્સ કન્સલ્ટન્ટ હોવા સાથે. કઈક લખવું તે તેઓનો શોખ રહેલ છે. સ્ટોરી મિરરના પ્લેટફોર્મ ઉપર તેઓ એક સક્રિય લેખક છે Email.-kmp.for.u@gmail.com