We will fetch book names as per the search key...
ઉત્તમ પ્રેમકાવ્યોના બેસ્ટ સેલિંગ 3 પુસ્તકોનો સમૂહ ગુજરાતીમાં ઇન્દ્રધનુષ : કાવ્યોનાં સંકલનથી જ્યારે એક ઈન્દ્રધનુષની રચના થાય છે ત્યારે એમાં અનેક રંગોની મેળવણીથી અદભૂત નજારો સર્જાય છે. આ કાવ્યસંગ્રહમાં સાદી અને સરળ ભાષામાં અંકુરિત થયેલી વિવિધ વિષયોને આવરી લેતી કાવ્યરચનાઓ ખરેખર ખૂબ જ રસપ્રદ શૈલીમાં વાંચકને એક નવી જ અનુભૂતિ કરાવે છે
ઝાકળ તો ભીનાં ભીનાં :નામાંકિત ગુજરાતી કવિઓની શ્રેષ્ઠ રચનાઓ આ પુસ્તકમાં અત્યંત રસ અને સ્પષ્ટ વર્ણન સાથે રજૂ કરવામાં આવી છે.
ચાહતની નજરે : હૃદયની દરેક ઊર્મીઓને, મનનાં પેટાળમાંથી વલોવીને, નિચોવેલો અર્ક, એટલે; “ચાહતની નજરે”! આપણે સૌએ જાતે અનુભવેલી, પણ શબ્દ ભંડોળનાં અભાવે, જાતે ન વર્ણવી શકેલી લાગણીઓ