We will fetch book names as per the search key...
સશક્ત ટૂંકી વાર્તાઓના બેસ્ટ સેલિંગ 3 ઉત્તમ પુસ્તકોનો સમૂહ ગુજરાતીમાં વતન પ્રેમ : આપ ભલે હાલ શહેરમા રહેતા હોય કે ગામડામાં પણ પુસ્તકની દરેક વાર્તા વાચતા વાચતા આપના શ્વાસમાં ગામડાની મહેક જરૂર આવશે. દરેક વાર્તામાં મારો ગામડાનો સ્નેહ આપને જોવા મળશે.
એક પ્રવાસી :
આ જીવન પણ એક પ્રવાસ જ છે જેમાં કેટલાકને સુખદ અનુભવો થાય છે તો કેટલાકને દુખદ.. અનુભવોની હારમાળા જ જીવન છે. અનુભવોને મેં અહીં શબ્દ સ્વરૂપે ઢાળવાનો પ્રયાસ કર્યો છે
વિચારોનું વમન :
દરેક ઘટનાને આડી રીતે જોવાની ટેવને લીધે, દરેક પ્રસંગ કે ઘટનામાંથી ઉપજતી રમૂજ અને વ્યંગને શોધી કાઢતીસુંદર હળવી રચનાઓ.
જીવનોન્નયન :
આ વાર્તા પુસ્તકમાં 21 ટૂંકી વાર્તાઓ છે જે સકારાત્મક દૃષ્ટિકોણ રજૂ કરે છે, જેમાં ઊંડી લાગણી અને આત્મસંતુષ્ટ માનવ વર્તન સંસ્કારી માનવ જાતિને દર્શાવતા મજબૂત પાત્રો સાથે રજૂ કરે છે