We will fetch book names as per the search key...
સ્વ વિકાસને પ્રેરતી કવિતાઓ અને વાર્તાઓના બેસ્ટ સેલિંગ પુસ્તકોનો સમૂહ ગુજરાતીમાં વાર્તાની વેદના અને કવિતાની સંવેદના : સામાન્યતઃ પુસ્તક કાં તો વાર્તાનું હોય અથવા તો કવિતાનું. પણ આ પુસ્તકમાં વાર્તાના ફુલ અને કવિતાની સુગંધ બેઉ એક સાથે માણી શકશો. આ પુસ્તકમાં તમે વાર્તાની વેદના અને કવિતાની સંવેદના બન્ને અનુભવી શકશો.
અણમોલ મોતી :
આ પુસ્તકમાં કુલ ૫૨ વાર્તાઓ છે અને આ ૫૨ બાળવાર્તાઓ થકી બાળકના જીવનમાં વાર્તા સ્વરૂપે એક નવું પરિવર્તન થાય અને તે પરિવર્તન તેના જીવનરૂપી અંધકારમાં પ્રકાશનું કામ કરે તે માટે મેં કલમના સથવારે તેને ચીતરવા માટે પ્રયત્ન કરે છે.
શતરંજનું પ્યાદું :
: આ સંગ્રહમાં વાર્તાઓ સાથે બે નાટક છે. બધી રચનાઓનું કથાવસ્તુ સામાજિક અને સંવેદનશીલ છે. કેટલીક કથા વસ્તુઓ મૌલિક છે તો કેટલીક આધારિત છે.