Quotes

Audio

Read

Books


Write

Sign In

We will fetch book names as per the search key...

Bestselling Combo of Inspirational Poems on Life| Poetry Books in Gujarati (ગુજરાતીના બેસ્ટ સેલિંગ જીવનલક્ષી પ્રેરણાદાયી કવિતાઓના ઉત્તમ પુસ્તકોનો સમૂહ)

★★★★★
Author | સ્ટોરીમિરર લેખકો (StoryMirror Authors) "જશુભાઈ પટેલ (Jashubhai Patel) " "શીતલ ગઢવી (Shital Gadhvi) " Publisher | StoryMirror Infotech Pvt. Ltd. ISBN | Combo Pages | 352
COMBO
₹489


ગુજરાતીના બેસ્ટ સેલિંગ જીવનલક્ષી પ્રેરણાદાયી કવિતાઓના ઉત્તમ પુસ્તકોનો સમૂહ

કાવ્ય ગાથા :

સ્ટોરીમિરર પર ઉપલબ્ધ રસપ્રદ કવિતાઓના ભંડારમાંથી મુઠ્ઠીભર ઉત્તમ કવિતાઓ પસંદ કરવી ખરેખર મુશ્કેલ કાર્ય છે, પરંતુ અમે આ પુસ્તક માટે ખૂબ જ ઉત્તમ કવિતાઓ પસંદ કરી તમારા માટે લઇ આવ્યા છીએ.આ પુસ્તક આશાસ્પદ લેખકોની મહેનત અને દ્રઢ નિશ્ચયનું પરિણામ છે.

શબ્દ કલરવ :

આ પુસ્તક આઠ સમાન વિચારધારા ધરાવતા કવિઓની માનવીય લાગણીઓને ઊંડે સુધી સંવેદના કરતી કવિતાઓનું સંકલન છે.

વ્હાલનો વરસાદ :

આ પુસ્તક એ ૧૧૨ સુંદર કવિતાઓનો કાવ્યસંગ્રહ છે.





Be the first to add review and rating.


 Added to cart