Log In

Type key we will fetch book names

અને ઓફ ધ રેકોર્ડ (Ane Of The Record)

★★★★★

AUTHOR :
ભવ્ય રાવલ (Bhavya Raval)
PUBLISHER :
StoryMirror Infotech Pvt. Ltd.
ISBN :
9789386305879
PAGES :
160
PAPERBACK
₹175


પુસ્તક અંગે: આ નવલકથામાં રહસ્ય અને રોમાંચક પ્રસંગોના ઉતાર ચઢાવનું રસપ્રદ આલેખન છે. યુવાન લેખક ભવ્ય રાવલની આ બીજી નવલકથા પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ રહી છે.


લેખક અંગે: ભવ્ય રાવલ, રાજકોટ શહેરના આ યુવાન લેખકે ખૂબ નાની ઉંમરે નવલકથાકાર તરીકે ખ્યાતિ મેળવી છે. એ પત્રકારત્વ અને કટાર લેખન પણ કરે છે. વર્ષ ૨૦૦૮માં 'અઢી અક્ષર' અને બીજી નવલકથા ' ઓહ ! જિંદગી' ખૂબ વખણાઈ હતી. આ વર્ષે 'અન્યમનસ્ક' તથા 'અને, ઓફ ધ રેકોર્ડ' એમ બે નવલકથાઓ પુસ્તક રૂપે પ્રગટ થઈ રહી છે.


About the Book: The young Bhavya Raval has written a suspense thriller in this novel.


About the Author: Bhavya Raval has earned name and fame as novelist, journalist and columnist in Rajkot. In the year 2008, he published two novels,"Adhi Akshar" and "Oh! Zindagi" which were well received and appreciated. In 2017, he published two novels, "Anyamanaskta" and "Ane of the record".



ADD TO CART
 Added to cart