Quotes

Audio

Read

Books


Write

Sign In

We will fetch book names as per the search key...

આ.. જીવન.. છે..(Aa.. Jivan.. che..)

By અવિનાશ પરિખ (Avinash Parikh)


GENRE

Drama

PAGES

102

ISBN

9789387269132

PUBLISHER

StoryMirror

PAPERBACK ₹140
Rs. 140
Best Price Comparison
Seller Price
StoryMirror Best price ₹140
Amazon Price not available
Flipkart Price not available
Prices on other marketplaces are indicative and may change.
ADD TO CART


પુસ્તક અંગે: આ પુસ્તકમાં આવરી લેવાયેલ ટૂંકી વાર્તાઓ લેખકની જાણીતી કટાર કે જે અમદાવાદ એક્પ્રેસમાં દર સોમવારે પ્રગટ થાય છે તેમાંથી સંગ્રહિત થઈ છે. લેખકે જીવનનાં વિવિધ પાસાંઓને સમાવીને ૨૩ હ્રદયસ્પર્શી વાર્તાઓ આ પુસ્તકમાં સામેલ કરી છે.


લેખક અંગે: અવિનાશ પરીખ, અમદાવાદ જેમની કર્મભૂમિ છે એવા આ લેખક બાળસાહિત્યકાર અને નવલકથાકાર છે. એમને બાળપણથી જ વાંચનનો શોખ રહ્યો અને બેંકમાં નોકરી અર્થે જોડાયા. જયહિંદ દૈનિકના સંપાદક શ્રી નટવર ગોહેલના સંપર્કમાં આવતાં સાહિત્ય રસ વધુ ઉજાગર થયો. એમના નામે ૧૦૦થી વધુ પુસ્તકો છે અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ચાર પારિતોષિક મેળવેલ છે. એવો ક્વીઝ, ચિંતન, ચારિત્રલેખન, અનુવાદ, નવલકથા અને બાળસાહિત્ય લેખન કર્યું છે.


About the Book: The author has written short stories while traveling in Ahmedabad Express regularly on every Monday. The author has compiled heart touching short stories which narrates different dimension of life.


About the Author: Avinash Parikh of Ahmedabad is renowned novelist and has significant contributions in child literature.Reading is his passion since his childhood. His interest in literature enlightened when he came in contact of Shri Natvar Gohil, the editor of Jai Hind daily news paper. He has over 100 books in his name. He is awarded four awards from Gujarat Sahitya Academy. His contributions are mainly in script, quizzes, translations, novels and child literature.

You may also like

Ratings & Reviews

Be the first to add a review!
Select rating
 Added to cart