We will fetch book names as per the search key...
5 average based on 3 reviews.
About the Author - માનનીય ધનજીભાઈ ગઢીયા "મુરલી" ઉપનામથી
અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી કાવ્ય રચનાઓના કવિ અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર છે. તેઓ કચેરી અધિક્ષકના
હોદ્દા પરથી (સંકલિત બાળ વિકાસ યોજના) જીલ્લા પંચાયત, જુનાગઢની કચેરીમાંથી નિવૃત થયેલ છે. સંગીત કલાકાર સાથે તેમને કાવ્ય રચનાઓ લખવાનો ખૂબજ શોખ છે. તેમને "સ્ટોરી મીરર" દ્વારા "ઓથર ઓફ ધ યર-૨૦૨૨"
(એડીટર ચોઇસ) એવોર્ડથી ગુજરાતી કાવ્યોના માટે પ્રથમ વિજેતા જાહેર કરી સન્માનિત કરવામાં આવેલ છે. તેઓ
ગાયન-વાદન અને સાહિત્યની ત્રિવેણી સંગમનો પ્રવાહ વહાવનાર પ્રથમ સાહિત્યકારશ્રી છે. ભવિષ્યમાં તેઓ
સાહિત્યની દુનિયામાં પોતાનું સ્થાન ઉચ્ચ કક્ષાએ પ્રાપ્ત કરશે તેવી અમને છે.
About the book - આ કાવ્ય સંગ્રહ "સનેહ સેતુ" સાહિતાયના વિભિન્ન રસોનૈ ધ્યાનમાં રાખીને જીવનમાં બનતી ધટનાઓ, દાંમ્પત્ય જીવન, પ્રેમ, નફરત, વફાદારી તેમજ સામાજીક પ્રસંગો પર આધારિત તેમજ જીવનના ઉપયોગી થાય તેવા વિષયો ઉપર
સંગીતમય કાવ્યની રચના કરવામાં આવી છે.