Quotes

Audio

Read

Books


Write

Sign In

We will fetch book names as per the search key...

વિશ્વ પ્રસિદ્ધ વિજ્ઞાનીઓ (Vishva Prasidhdh Vignanio)

★★★★★
Author | નટવર ગોહિલ (Natwar Gohel) Publisher | StoryMirror Infotech Pvt. Ltd. ISBN | 9789387269118 Pages | 110
PAPERBACK
₹140








પુસ્તક અંગે: વૈજ્ઞાનિક શોધ અને સંશોધનો હેતુ ગૌરવ અપાવનાર વિશ્વ પ્રસિદ્ધ અનેક પ્રતિભાઓની જીવની આ પુસ્તકમાં વરિષ્ઠ પત્રકાર અને સંપાદક શ્રી નટવર ગોહેલની અનુભવી કલમે લખાયેલ લેખોનો સંગ્રહ છે.


લેખક અંગે: ગુજરાતના બાળસહિત્યકાર અને નવલકથાકાર તરીકે નટવરભાઈ ગોહેલનું નામ ખૂબ પ્રખ્યાત છે. જયહિંદ દૈનિકના પૂર્તિ સંપાદક અને બાળકોનું સાપ્તાહિક ફૂલવાડીનું સંપાદન કરે છે. તેઓના ૩૦૦થી વધુ વિવિધ વિષયોને લઈને ટોચના પ્રકાશનો દ્વારા પુસ્તકો પ્રગટ થયાં છે. ૨૬મી જાન્યુઆરી, ૨૦૦૭ના તત્કાલીન રાષ્ટ્રપતિ સ્વ શ્રી એ.પી.જે. અબ્દુલ કલામના હસ્તે બાળસાહિત્યમાં શ્રેષ્ઠ યોગદાન માટે એવોર્ડ મળ્યો હતો. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા એમને ચાર પારિતોષિક સાંપડ્યાં છે.


About the Book: Shri Natvar Gohil is senior journalist.He has narrated life style of renowned and world famous scientists who have glorified world with their scientific inventions and research works.


About the Author: Natvarbhai Gohil is renowned for his work on child literature and famous novelist. He is supplementary editor of daily news paper Jay Hind also the editor of "Phoolwadi" weekly children magazine. He got published over 300 books on various and variety of topics by top publications. He was honored by the then President of India. Late APJ Abdul Kalam for his best contribution for Child literature in the year 2007.















Be the first to add review and rating.


 Added to cart