We will fetch book names as per the search key...
| Seller | Price | |
|---|---|---|
| StoryMirror Best price | ₹70 | |
| Amazon | Price not available | |
| Flipkart | Price not available |
About the Book:
દરેક ઘટનાને કંઈક આડી રીતે જોવાની મને ટેવ છે, અહીંયા મેં જે કઈ લખ્યું છે એ મેં ક્યારેક ને ક્યારેક અંદરખાને મનમાં જરૂર વિચાર્યું છે. હાસ્ય અને વ્યંગ મારી ગમતી શ્રેણીઓ છે. હું ભાષાના પ્રેમમાં પડ્યો ત્યારથી આ શ્રેણીથી હંમેશા પ્રભાવિત થયો છું. અહીંયા લખેલા દરેક લેખના એકેક શબ્દમાં મારું પોતાનું વૈચારિક વ્યક્તિત્વ છલકાય છે.
About the Author:
મેં જયારે પણ મારી વૈચારિક ખોડખાંપણથી શબ્દોને કોઈક સમક્ષ મુક્યા છે ત્યારે મોટાભાગના કિસ્સામાં સામેથી હાસ્ય રેલાયુ છે. આટલા માત્ર ક્ષુલ્લક કારણથી મેં લખવાનુ ચાલુ કર્યું છે. ભાષાને શક્ય રીતે તોડી મરોડીને એના રમુજી પાસાઓ અહીંયા રજુ કર્યા છે. મારો આશય ફક્ત એટલો જ રહ્યો છે કે આપણી આસપાસ બનતી ઘટનાઓ એટલી પણ ગંભીર દરવખતે નથી હોતી જેટલી આપણે વિચારીએ છીએ. જો અહીંયા લખેલા લેખોથી થોડાઘણાં મોઢાઓ પર હાસ્ય રેલાશે તો મને બઉ જ ખુશી થશે કે હું કંઈક સારુ એવુ લખી શક્યો.