Quotes

Audio

Read

Books


Write

Sign In

We will fetch book names as per the search key...

વાત એક સ્ત્રીની (Vaat Ek Strini)

By ત્રિકુ મકવાણા (Triku Makwana)


GENRE

Inspirational

PAGES

125

ISBN

9789386305961

PUBLISHER

StoryMirror

PAPERBACK ₹140
Rs. 140
ADD TO CART




પુસ્તક અંગે: ઉમરના ૫૧મેં વર્ષે લેખન યાત્રા શરૂ કરેલ લેખકનો બે વર્ષ બાદ આ પ્રથમ વાર્તા સંગ્રહ છે. આ વાર્તાસંગ્રહમાં સ્ત્રી સંવેદના સભર વાર્તાઓ આવરી લેવાઈ છે. જેમાં પારિવારિક સમસ્યાઓને પ્રસંગો સહ આલેખાયા છે.


લેખક અંગે: વડોદરા સ્થિત ઈન્ફિનિયમ (ઇન્ડિયા) લિમિટેડ કંપનીમાં એન્જિનીઅર તરીકે કાર્યરત છે. વર્ષ ૨૦૦૧થી ૨૦૦૪ સુધી સાઉદી અરેબિયાની એક ખાનગી કંપનીમાં કામ કર્યું. એમનો મુખ્ય શોખ કવિતા લખવાનો છે. જે અલગ અલગ સામયિકમાં પ્રગટ થઇ છે. હાલ "વેબ ગુર્જરી", "અક્ષર નાદ" “માતૃ ભારતી”, “પ્રતિલિપિ”, “સ્ટોરી મિરર” વગેરેમાં એમની કવિતા અને વાર્તા અવાર-નવાર પ્રગટ થાય છે.


About the Book: At the age of 51 he started writing short stories.His first book is full of woman and family problems with human sensibility.


About the Author: He is working as engineer in Infinium [India] Ltd, at Vadodara. He has also worked in MNC in Saudi Arabia..Poetry is his passion. His poems are seen in various magazines and web portals.







You may also like

Ratings & Reviews

Be the first to add a review!
Select rating
 Added to cart