We will fetch book names as per the search key...
Seller | Price | |
---|---|---|
StoryMirror Best price | ₹20 | |
Amazon | Price not available | |
Flipkart | Price not available |
પુસ્તક વિશે - પોઇટરી બુક માટે
પ્રખ્યાત કવિ રોબર્ટ ફ્રોસ્ટે કહ્યું છે - "કવિતા ત્યારે થાય છે જ્યારે કોઈ ભાવનાને તેનો વિચાર મળે અને વિચારને શબ્દો મળી જાય." સ્ટોરીમિરર કવિઓને વિશ્વના અન્ય લોકો સાથે તેમની ભાવનાઓ વહેંચવા માટે એક મંચ પૂરુ પાડે છે. તે વાચકોને કવિતાઓના રૂપમાં ભાવનાઓની સફરનો અનુભવ કરવાની તક પૂરી પાડતી રહી છે. સ્ટોરીમિરર દ્વારા અંગ્રેજી કવિતાઓનો આ સંગ્રહ કલ્પના, ભાવના, કઠોર પરિશ્રમ અને આશાસ્પદ કવિઓની મક્કમતાનું પરિણામ છે. આ ઇ-બુકની બધી કવિતાઓ લેખન સ્પર્ધાના વિજેતાઓની છે જે સ્ટોરી મિરર દ્વારા આયોજિત કરવામાં આવી હતી. આ પુસ્તકનું રસપ્રદ પાસું એ છે કે આ કવિતાઓમાં રોમાંસ, રોમાંચક, ટ્રેજેડી, કલ્પના, પ્રેરણાત્મક, નાટક, વગેરે વિવિધ સાહિત્ય પ્રકારોથી સજ્જ છે, આ પ્રકાશનનું બીજું એક અનોખું પાસું એ છે કે તે ભાષાના વાડાને તોડે છે અને વિવિધ ભાષાઓની કવિતાઓનો સમાવેશ કરે છે. જેમકે અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, ઓડિયા અને બંગાળ વગેરે.
તેથી, સહભાગીઓ તેમની વિચારસરણીની એક અમીટ છાપ છોડી જાય છે. તેમના શબ્દોને વિશ્વ વખાણ કરે છે અને "કલ્પનાથી આગળ, અંદરની સર્જનાત્મકતા શોધો"ના મંત્રનું પાલન કરે છે.