Quotes

Audio

Read

Books


Write

Sign In

We will fetch book names as per the search key...

સેકન્ડ ચાન્સ (Second Chance)

By Ankit Joshi


GENRE

Drama

PAGES

188

ISBN

9789386305718

PUBLISHER

StoryMirror

PAPERBACK ₹180
Rs. 180
Best Price Comparison
Seller Price
StoryMirror Best price ₹180
Amazon Price not available
Flipkart Price not available
Prices on other marketplaces are indicative and may change.
ADD TO CART




પુસ્તક અંગે: થાકેલા સ્વપ્નો, હારેલા સંબંધો અને પ્રશ્નાર્થ ચિહ્નન પર અટકેલા પ્રેમને શું જેન નું તેમ છોડી દેવું? જીવનને, પ્રેમને, સંબંધોને, સ્વપ્નોને વધુ એક તક આપીને નવી શરૂઆત ન કરી શકાય? આ પુસ્તકમાં એવીજ વાર્તાઓ છે જે આપના હૃદયમાં ક્યાંક ધરબાયેલી છે.


લેખક અંગે: "

લેખકનું નામ જોશી અંકિત રાજેન્દ્ર ભાઈ છે જેની ફેસબુક પર A.J.Maker નામની ID છે અને વાર્તા લેખન માટે આજ નામનો ઉપયોગ કરે છે. લેખક મૂળ કચ્છ - ભુજના રહેવાસી છે. M.A. વિથ સંસ્કૃત કરેલ છે તેમજ એજ્યુકેશન ફિલ્ડમાં M.Ed કરેલ છે.


વ્યવસાય સંદર્ભે લેખક “માં આશાપુરા કોલેજ ઓફ એજ્યુકેશન, ભુજ - કચ્છ”માં ASST.LECTRER છે તેમજ, Shubham’s world નામથી કમ્પ્યુટર વર્ક અને વેબ ડેવલોપમેન્ટ, vegmorning.com નામની વેબસાઈટ, જેમાં શાકભાજી, ફ્રુટ્સ, પતંજલિ પ્રોડક્ટ્સ ભુજ માધાપર માં ઓનલાઈન વેંચવામાં આવે છે, “Mitra Fruits” ફ્રુટ સપ્લાયર એન્ડ એક્સ્પોર્ટર જેવા બિઝનેસ સાથે જોડાયેલા છે."


About the Book: 'Second Chance' is a collection of six short stories. Whether relationships should be ended or not? Dreams, Wishes, expectations are the major questions and because of these questions relations of love should be carried on or not, that is the dilemma.


About the Author: Mr. Ankit Joshi is the author of book 'Second Chance'. Mr. Ankit Joshi has adopted 'A J Maker' as his pen name. He is a veracious writer and is very active on social media.







You may also like

Ratings & Reviews

Be the first to add a review!
Select rating
 Added to cart