We will fetch book names as per the search key...
About the book
સ્ટોરીમિરરે વિશ્વભરની તમામ કોલેજના વિદ્યાર્થીઓ માટે વિશ્વની સૌથી મોટી ઓનલાઈન લેખન સ્પર્ધા રજૂ કરી, જે 'સ્ટોરીમિરર કોલેજ રાઈટીંગ ચેલેન્જ (SCWC - સિઝન 3)' હતી.
આ સ્પર્ધાનો આશય કોલેજના વિદ્યાર્થીઓની સર્જનાત્મક શક્તિને ઉત્તેજીત કરવાનો અને તેમને લેખન અને વાંચન તરફ વધુ ઢાળવાનો હતો. આ પુસ્તક અમારા ઉત્તમ લેખકોની કેટલીક શ્રેષ્ઠ રચનાઓનો સંગ્રહ છે. આશા છે કે તે તમને વાંચનનો સારો અનુભવ પૂરો પડશે.