We will fetch book names as per the search key...
| Seller | Price | |
|---|---|---|
| StoryMirror Best price | ₹125 | |
| Amazon | Price not available | |
| Flipkart | Price not available |
શું તમે તમારા જીવનમાં મુંઝવણ અનુભવો છો? શું તમને ચોતરફ અંધાધૂંધી વ્યાપેલી લાગે છે, અથવા તમારા જીવનમાં કંઇક નવીનતા ઈચ્છો છો?
તો થઇ જાઓ તૈયાર ! પ્રેરણા મેળવવાનો સમય પાકી ગયો છે. ગુજરાતી ટૂંકી વાર્તાઓનું આ પુસ્તક, જીવનને નિયંત્રણોમાંથી બહાર લાવીને ફરી
ગતિવાન કેવી રીતે બનાવવું તે કહી જાય છે.
સ્ટોરીમિરર ઇચ્છે છે કે, દરેક વ્યક્તિ પ્રેરણાની તીવ્ર શક્તિ આપણા દરેક
કાર્યને કેવી રતે પ્રભાવિત કરે છે તેને સમજે.
આ પ્રેરણાદાયી કથાઓ તમને તમારા સપનાઓ પુરા કરવા માટે બળ અને ક્યારેય નાસીપાસ નહિ થવા માટે હિંમત આપી જાય છે. તમે તમારી
પોતાની ક્ષમતાઓને ઓળખીને તમારામાં પરિવર્તન લાવીને નવી સંભાવનાઓનું સર્જન કરવા માટે પ્રેરણા આપી જાય છે.
પ્રેરણા મેળવવા માટે વાંચો !