Quotes

Audio

Read

Books


Write

Sign In

We will fetch book names as per the search key...

મનજોબન (Manjoban)

By મનિષા જોબન દેસાઈ (Manisha Joban Desai)


GENRE

Drama

PAGES

214

ISBN

9789387269040

PUBLISHER

StoryMirror

PAPERBACK ₹230
Rs. 230
Best Price Comparison
Seller Price
StoryMirror Best price ₹230
Amazon Price not available
Flipkart Price not available
Prices on other marketplaces are indicative and may change.
ADD TO CART

પુસ્તક અંગે: આ પુસ્તકમાં લેખિકાનાં મનોજગતમાં નિરૂપાયેલી કેટલીક ટૂંકીવાર્તાઓ આવરી લેવાઈ છે. જે સામાજિક સમસ્યાઓ અને રહ્સ્યથી ભરપૂર છે.


લેખક અંગે: મનીષા જોબન દેસાઈ, એક સફળ આર્કિટેક્ટ અને ઈન્ટીરીયર ડિઝઈનર છે. તેઓ બે બાળકોની માતા છે અને સાસુમા પણ છે. એને સંગીત સાંભળવાનો અને વાંચનનો શોખ છે. ગુજરાતી અને હિન્દી બંને ભાષામાં તેઓ લખે છે. લેખનક્ષેત્રે કવિતા, ગીત ગઝલ અને વાર્તાઓ અને રહસ્યકથાઓ લખવી ગમે છે. ગત વર્ષ એમણે એક રહસ્યકથાનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું. આ વર્ષે એમણે મનજોબન નામે વાર્તા સંગ્રહ આપ્યો છે.


About the Book: The author has created short stories on her psycho-sphere of which some are full of suspense and some represent social dilemma.


About the Author: Manisha joban desai is a successful architect and interior designer from Surat. She writes in Gujarati & Hindi both. She published her first mystery novel, in 2016. Manjoban is her second book published in 2017

You may also like

Ratings & Reviews

Be the first to add a review!
Select rating
 Added to cart