Quotes

Audio

Read

Books


Write

Sign In

We will fetch book names as per the search key...

જીવનોન્નયન (Jivanonnayan)

By કુંજલ પ્રદીપ છાયા (Kunjal Pradip Chhaya)


GENRE

Drama

PAGES

163

ISBN

9789387269019

PUBLISHER

StoryMirror

PAPERBACK ₹180
Rs. 180
Best Price Comparison
Seller Price
StoryMirror Best price ₹180
Amazon Price not available
Flipkart Price not available
Prices on other marketplaces are indicative and may change.
ADD TO CART

પુસ્તક અંગે: ટૂંકીવાર્તા સંગ્રહમાં સકારાત્મક, સંવેદનશીલ અને સાયુજ્ય સભર વાર્તાઓનું નિરૂપણ આ સંગ્રહમાં આવરી લેવાનો પ્રયાસ છે. આંતરિક સ્ફુર્ણાથી લખાયેલ ૨૧ વાર્તાઓમાં કેટલીક બીનાઓ જે આપણી આસપાસ ઘટી હોય કે મનમાં જ સ્ફૂરી હોય અને શાબ્દિક પાત્રોનું તર્પણ કરતે વાર્તા રૂપે લખાયેલ છે. આ વાર્તા સંગ્રહ લેખિકા કુંજલ પ્રદીપ છાયાનું પ્રથમ પુસ્તક છે.


લેખક અંગે: કુંજલ પ્રદીપ છાયા, ગાંધીધામ કચ્છથી. સ્ટોરીમિરર.કોમ વેબ પોર્ટલમાં ગુજરાતી ભાષા વિભાગમાં કાર્યરત. સંગીત અને દરેક પ્રકારની કળા શીખવાનો શોખ ધરાવતી અભ્યાસે ફેશન ડિઝાઈનર, ભાતીગળ હસ્તકલાઓ સાથે નિસ્બત ધરાવી વર્કશોપ કરાવતી. ભાષા ક્ષેત્રે કાર્યશીલ રહી શાબ્દિક અનુષ્ઠાન કરતે, ‘મમતા’ સહિત વિવિધ સામાયિક, પૂર્તિઓમાં અને ઓનલાઈનની દુનિયામાં કેટલીક વેબ એપ સાથે સક્રિય રહી લેખ, વાર્તા, નિબંધો અને કાવ્યો પ્રગટ થયાં છે. ફ્રિડમવ્હીલસ સાથે દુનિયા સર કરવાની મહેચ્છા ધરાવતી શાબ્દિક રવને ‘કુંજકલરવ’ કહે છે અને ક્યારેક 'કુંજકલબલાટ' પણ કરી લે છે. હાલ, પ્રથમ પુસ્તક 'જીવનોન્નયન' વાર્તાસંગ્રહ પ્રકાશિત થઈ રહ્યો છે.


About the Book: This story book contain 21 short stories which present positive outlook, with deep feel and complacent human behavior posing strong characters.


About the Author: Kunjal Pradip Chhaya is from Gandhidham Kutch. Presently she works in Gujarati section of storymirror.com web portal. She has keen interest in Music, art, culture and traditional handicrafts. She studied fashion designing and has organised workshops on handicrafts.Her short stories and eassays have been published in various magazines and online portals. She aspires to win the world on 'freedomwheels'. Her murmuring of words is "Kunjkalrav" and sometime she does noises as "Kunjkalbalat".

You may also like

Ratings & Reviews

Be the first to add a review!
Select rating
 Added to cart