We will fetch book names as per the search key...
Seller | Price | |
---|---|---|
StoryMirror Best price | — | |
Amazon | Price not available | |
Flipkart | Price not available |
ચાલો છંદ શીખીએ" અને storymirror.com બંનેના સંયુક્ત ઉપક્રમે એક સુંદર ગઝલ સ્પર્ધાનું આયોજન તારીખ ૨૫-૦૪/૨૦૨૦ના રોજ અમારા વોટ્સએપ ગ્રુપમાં ‘હળવાશ’ વિષય ઉપર કરવામાં આવ્યું. જેમાં ૫૬ જેટલા ગઝલકારોએ પોતાની ગઝલો "હળવાશ" વિષય ઉપર રજૂ કરી અને તેમાંથી નિર્ણય લઇને ત્રણ વિજેતા
જાહેર કરવામાં આવ્યા.
જેમાં એડમિન પેનલના શ્રી નૂતન બેન કોઠારી તથા શ્રી પંકજ જોષી શિવાય, નિર્ણાયકશ્રીઓ તથા સ્ટોરીમિરર ડોટ કોમના ગુજરાતી ભાષાના એડિટર શ્રી વિષ્ણુભાઈ દેસાઈનો ખુબ જ સહયોગ સરસ રહ્યો. જેની એક ઈ-બૂક બનવા જઈ રહી છે તેનો ખૂબ જ આનંદ છે.