We will fetch book names as per the search key...
| Seller | Price | |
|---|---|---|
| StoryMirror Best price | ₹150 | |
| Amazon | Price not available | |
| Flipkart | Price not available |
About Book:
કોઈ શરત વગર તમારી જાતને પ્રેમ કરો ! પછી પરિવાર મિત્રો અને આખું જગત એમાં ઉમેરતા જાઓ.
સ્ટોરીમિરર દ્વારા ટૂંકી વાર્તાઓનો આ સંગ્રહ તીવ્ર પ્રેમ, માયાળુતા, હૂંફ, આત્મીયતા અને કરુણાનું પ્રતિક છે. તે વાચકોને, શ્રેષ્ઠ પ્રેમ કથાઓ થકી વાંચવાનો એક મનગમતો અને આનંદદાયક અનુભવ પ્રદાન કરશે. સાથેજ તે સ્ટોરીમિરર વેબસાઇટ પરના કાર્યની વિશાળતનો પુરાવો બને છે.
આ અસાધારણ કથાઓનો સંગ્રહ સ્ટોરીમિરર પર પ્રાપ્ત વાર્તાઓના સંચયમાંથી આવે છે. દરેક વાર્તા પ્રેમની સૌન્દર્યથી ભીંજાયેલી હોય છે, તે એક બંધિયાર જીવનપ્રણાલીથી બહાર આવીને વિચારવાની તક પૂરી પાડે છે. આ વાર્તાઓ લેખકોની આગવી અને આકર્ષિત રચનાઓ છે. યોગ્ય “પ્રેમ એ મુલ્યવાન વસ્તુ છે, જે આપણે દરેક ઇચ્છતા હોઈએ છીએ. !’ – ખરેખર તે યોગ્ય જ કહેવાયું છે.આગળ વાંચો અને આનંદ કરો!