We will fetch book names as per the search key...
| Seller | Price | |
|---|---|---|
| StoryMirror Best price | — | |
| Amazon | Price not available | |
| Flipkart | Price not available |
દરેક વીતેલું વરસ આપણને ઘણી બધી યાદો આપી જતું હોય છે, જેમાં ઘણી સુખદ તો ઘણી દુઃખદ યાદો પણ હોય છે. આ બંને અનુભવ આપણે ક્યારેય ભૂલી શકતા નથી. તે યાદો તરીકે અપણા દિલમાં ઘર કરી જતી હોય છે. સ્ટોરીમિરર દ્વારા વીતી ગયેલા ૨૦૨૦ના વરસની આવી ખાટી-મીઠી યાદોને કાગળ અને અને કલમ થકી ચિરંજીવી બનાવવા ‘બીતે લમ્હે નામની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુંહતું. જેમાં ઘણા મિત્રોએ પોતાની રચનાઓ થકી વાર્તા અને કવિતા સ્વરૂપે પોતાનીવીતેલા વરસની યાદોને વાગોળી હતી. આ પુસ્તક આવીજ શ્રેષ્ઠ રચનાઓનો સંગ્રહ છે.
આશા છે કે આ પુસ્તકનું વાચન આપના જીવનનું સંભારણું બની રહેશે.