Quotes

Audio

Read

Books


Write

Sign In

We will fetch book names as per the search key...

અન્યમનસ્કતા (Anyamanstka)

★★★★★
Author | ભવ્ય રાવલ (Bhavya Raval) Publisher | StoryMirror Infotech Pvt. Ltd. ISBN | 9789386305886 Pages | 157
PAPERBACK
₹175


પુસ્તક અંગે: ગુજરાતી ભાષામાં લખાયેલ આ નવલકથામાં સહજ રીતે પ્રેમ પ્રસંગોના ઉતાર ચઢાવનું રસપ્રદ આલેખન છે. યુવાન લેખક ભવ્ય રાવલની આ પ્રથમ નવલકથા પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ રહી છે.


લેખક અંગે: ભવ્ય રાવલ, રાજકોટ શહેરના આ યુવાન લેખકે ખૂબ નાની ઉંમરે નવલકથાકાર તરીકે ખ્યાતિ મેળવી છે. એ પત્રકારત્વ અને કટાર લેખન પણ કરે છે. વર્ષ ૨૦૦૮માં 'અઢી અક્ષર' અને બીજી નવલકથા ' ઓહ ! જિંદગી' ખૂબ વખણાઈ હતી. આ વર્ષે 'અન્યમનસ્ક' તથા 'અને, ઓફ ધ રેકોર્ડ' એમ બે નવલકથાઓ પુસ્તક રૂપે પ્રગટ થઈ રહી છે.


About the Book: This is Gujarati novel by Bhavya Raval about ups and downs of love and romance with notable brilliance and immense interest.


About the Author: Bhavya Raval has earned name and fame as novelist, journalist and columnist in Rajkot. In the year 2008, he published two novels,"Adhi Akshar" and "Oh! Zindagi" were well received and appreciated.In 2017, he published two novels, "Anyamanastak" and "Ane of The Record"



Be the first to add review and rating.


 Added to cart