Quotes

Audio

Read

Books


Write

Sign In

We will fetch book names as per the search key...

વુમન રાઈટ નાઉ S2 ( ગુજરાતી કવિતા)

★★★★★
Read the E-book in StoryMirror App. Click here to download : Android / iOS
Author | StoryMirror Authors Publisher | StoryMirror Infotech Pvt. Ltd. ISBN | ebook Pages | 40
E-BOOK
₹0

About The Book

સ્ટોરી મિરર દ્વારા મહિલાઓ માટે લેખન હરીફાઈની વિભાવના સાથે ઉભરી આવેલી સ્પર્ધા એટલે - 'વુમન રાઈટ નાઉ' કે જે અનેક મહિલાઓ સુધી પહોંચી અને જેના થકી તેમને પોતાની વાર્તાઓ, કવિતાઓ વગેરેને દુનિયા સાથે શેર કરવાની અને લોકો સુધી એમનો અવાજ પહોચડવાની તક મળી.

આ હરીફાઈનો આશય મહત્વાકાંક્ષી મહિલા લેખિકાઓને અવકાશ અને પ્રોત્સાહન આપવાનો હતો. જે અંતર્ગત અમને અનેક સુંદર રચનાઓ પ્રાપ્ત થઇ છે, જે અમે આપ સૌને વંચાવવા માંગીએ છીએ.

આ પુસ્તક અમારી મહિલા લેખિકાની કેટલીક શ્રેષ્ઠ રચનાઓનો સંગ્રહ છે. આશા છે કે તે તમારા માટે એક ઉત્તમ વાંચન અનુભવ બની રહેશે.



 Added to cart