Quotes

Audio

Read

Books


Write

Sign In

We will fetch book names as per the search key...

વાર્તાલ્પ (Vartalap)

★★★★★
Author | અલ્પા વસા (Alpa vasa) Publisher | StoryMirror Infotech Pvt. Ltd. ISBN | 9789386305725 Pages | 152
PAPERBACK
₹150





પુસ્તક અંગે: ત્રીસ વાર્તાઓને આવરી છે. આ વાર્તા સંગ્રહમાં બહુ લાંબું અને વર્ણનાત્મક નહિ બલ્કે અલ્પ શબ્દોનો સહારો લઈને જાણે ગહન અધ્યયન કરી શકાય એવી માર્મિક વાતો વાર્તાનાં સ્વરૂપે રચી છે.


લેખક અંગે: "અલ્પા વસા, જિંદગીને હળવાશથી લેનારી, સંસ્કૃત ભાષાના ભારેખમ વિષયની શિક્ષિકા.

સાયકોલોજી વિષય સાથે સ્નાતક કર્યું અને પછી ૨૦ વર્ષ સુધી પોતાનો મજબૂત માળો ગૂંથવામાં વ્યસ્ત રહ્યા. પછીનાં પંદર વર્ષ પતિ સાથે વ્યવસાયમાં જોડાઈ, કાર્યેષુ મંત્રીનો રોલ પણ બખૂબી નિભાવ્યો. સમાજનું આપેલું, સમાજને પાછું આપવામાં માનનારા એવા એમણે સ્કુલમાં સંસ્કૃત ભાષા શીખવવાનું હોંશભેર શરૂ કર્યું. પોતે પણ વિદ્યાર્થી બની ઉત્સાહથી પોતાનો સંસ્કૃત અભ્યાસ આગળ કરવા લાગ્યાં. ગુજરાતી ભાષા પ્રત્યેનાં પ્રેમે જ તેમને કવિતા, વાર્તા, લેખ, નિબંધ લખતાં સમજતા કરી, આજે અહીં સુધી પહોંચાડ્યા છે.

પ્રથમ પુસ્તક કાવ્યાલ્પ અને બીજો વાર્તાસંગ્રહ વાર્તાલ્પ"


About the Book: "Vartalap" is a collection of 30 short stories that are thought provoking and provide good lessons & learnings. Almost all the stories have been inspired by real day-to-day life experiences, situations and observations, however, written with fictional characters.


Women empowerment and respect is common across all stories is and this is a subject close to the author. Also, since the author is a Sanskrit teacher, she has taken the liberty to cite phrases and quotations in Sanskrit (the mother of all languages) to paint a picture of our modern age.


Vartalap is truly a collection of heart-felt emotions and experiences shared through words.


About the Author: Alpa Vasa, is a passionate artist and writer who believes that all inspiration comes from the everyday life around us. Alpa's journey as author started with her first book published "KAVYALP; a collection of poems" which won much appreciation for its candid expression of emotions. Alpa is a acclaimed writer with her work published across various regional & mainstream publications, books and online platforms. She has won various awards and prizes across different forums & platforms.











Be the first to add review and rating.


 Added to cart