About the book:

ટૂંકીવાર્તા સંગ્રહમાં સકારાત્મક, સંવેદનશીલ અને સાયુજ્ય સભર વાર્તાઓનું નિરૂપણ આ સંગ્રહમાં આવરી લેવાનો પ્રયાસ છે. આંતરિક સ્ફુર્ણાથી લખાયેલ ૨૧ વાર્તાઓમાં કેટલીક બીનાઓ જે આપણી આસપાસ ઘટી હોય કે મનમાં જ સ્ફૂરી હોય અને શાબ્દિક પાત્રોનું તર્પણ કરતે વાર્તા રૂપે લખાયેલ છે. આ વાર્તા સંગ્રહ લેખિકા કુંજલ પ્રદીપ છાયાનું પ્રથમ પુસ્તક છે. 


About the Author:

કુંજલ પ્રદીપ છાયા, ગાંધીધામ કચ્છથી. સ્ટોરીમિરર.કોમ વેબ પોર્ટલમાં ગુજરાતી ભાષા વિભાગમાં કાર્યરત. સંગીત અને દરેક પ્રકારની કળા શીખવાનો શોખ ધરાવતી અભ્યાસે ફેશન ડિઝાઈનર, ભાતીગળ હસ્તકલાઓ સાથે નિસ્બત ધરાવી વર્કશોપ કરાવતી. ભાષા ક્ષેત્રે કાર્યશીલ રહી શાબ્દિક અનુષ્ઠાન કરતે, ‘મમતા’ સહિત વિવિધ સામાયિક, પૂર્તિઓમાં અને ઓનલાઈનની દુનિયામાં કેટલીક વેબ એપ સાથે સક્રિય રહી લેખ, વાર્તા, નિબંધો અને કાવ્યો પ્રગટ થયાં છે. ફ્રિડમવ્હીલસ સાથે દુનિયા સર કરવાની મહેચ્છા ધરાવતી શાબ્દિક રવને ‘કુંજકલરવ’ કહે છે અને ક્યારેક 'કુંજકલબલાટ' પણ કરી લે છે. હાલ, પ્રથમ પુસ્તક 'જીવનોન્નયન' વાર્તાસંગ્રહ પ્રકાશિત થઈ રહ્યો છે.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Jivanonnayan by Kunjal Pradip Chhaya

  • Product Code: Product 128
  • Availability: In Stock
  • ₹180

  • Ex Tax: ₹180

Tags: Fiction