About the book:

૬૫ વર્ષને આરે આવીને ૨૪ વર્ષે લખવાનું શરૂ કરેલ એવા બહુમુખી પ્રતિભાશાળી લેખકનો આ પ્રથમ ગઝલ સંગ્રહ છે. એમની ગઝલોમાં તેમની સર્જક-તપસ્યા લાંબા ગાળે પરિપક્વ રૂપ ધારણ કરે છે અને આ સંગ્રહના પાને પાને સ્થિર થાય છે ગઝલ
રૂપે.



About the Author:

મયંક ઓઝા, છેલ્લાં ૪૦ વર્ષથી સાહિત્ય સંગીત અને નાટ્ય ક્ષેત્રે બહોળો રસ ધરાવે છે જેને લીધે દેનાબેંકમાંથી એમણે ૪૮ વર્ષે સ્વેચ્છિક નિવૃત્તિ લઈ લીધી હતી. એમણે ગુજરાતી નાટકો, ડોક્યુમેન્ટરી શોર્ટફિલ્મસ અને ગુજરાતી સિરિયલોમાં તથા ભોજપુરી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. સંગીતમાં ગાયન અને સ્વરાંકન કરેલ છે. સાહિત્ય સર્જનમાં ગીત, ગઝલ, કવિતાઓ લખી છે. ‘ક્ષણોનું પગેરું’ એમનો પ્રથમ ગઝલ સંગ્રહ છે.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

XaNonu pageru by Maynak Oza

  • Product Code: Product 127
  • Availability: In Stock
  • ₹125

  • Ex Tax: ₹125

Tags: Poetry