• Sat Asat Ne Pele Par by Pragna Vashi

ગ્લોબલ ગળાકાપ શૈક્ષણિક સ્પર્ધાઓ તેમ જ રોજગારીનોકરીની સમસ્યાની ચુંગલમાં ફસાયેલ વાલીવિદ્યાર્થીની બેવડ વળી ગયેલી જિંદગી મેં ખૂબ નજીકથી જોઈ છે. બાળકોનાં આંખોના સપનાં, પ્રશ્નો અને એમની દોડની હું મૂક સાક્ષી રહી છું. ઠાંસોઠાંસ ઘેંટા બકરાંની જેમ રીક્ષામાં ભરાઈને આવતાં બાળકો, દફ્તરનાં ભારથી લદાયેલાં બાળકો નજર સમક્ષ અને વાતો ભાર વગરનાં ભણતરની આપણે કરતાં રહ્યાં છીએ.

 બાળકોનું બાળપણ ખૂંચવી લેવાનો અધિકાર આપણને કોણે આપ્યો છે ? અને એને માટે જવાબદાર કોણ ? શું આ સિસ્ટમ આમ જ ચાલશે કે પછી ક્યાંક કોઈ સુખદ અંત આવશે?

ક્યારેક બાળકોએ આ વીશે મને ગંભીર પ્રશ્નો પણ કર્યા છે. અંદરથી અકળાવી મૂકે એવા પ્રશ્નોના જવાબ મારી પાસે પણ ક્યાં છે? પણ પછી કદાચ બાળકોનાં આ પ્રશ્નોનાં જવાબરૂપે ચરિતાર્થ થતી ગઈ આ નવલકથા સત્‌અસત્‌ને પેલે પાર.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Sat Asat Ne Pele Par by Pragna Vashi

  • Brand: StoryMirror
  • Product Code: Ebook Product Gujrati 15
  • Availability: In Stock
  • ₹10

  • Ex Tax: ₹10

Tags: સપનાં, શિક્ષણ, જવાબ, નવલકથા