• શબ્દ

દરેકના કોઇક સપના હોય છે, જે સાચો સમય અને સાથ મળે સાચા પડતા હોય છે. કલમ અને કાગળ નો સંબંધ અતૂટ છે! એની સાથે મારો સંબંધ ઘણા વર્ષો પહેલાં થયો. ત્યારે મને ખુદને ખબર નહતી હું કંઈ લખી શકીશ. ફેસબુકના માધ્યમથી કવિઓ અને લેખકોના સંપર્કમાં આવી, અને મારી સફર શરૂ થઈ. મને એવી વાર્તાઓ ગમતી જેમાં સમાજ માટે સંદેશો હોય! 

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

શબ્દ

  • Product Code: Ebook Product Gujrati 3
  • Availability: In Stock
  • ₹5

  • Ex Tax: ₹5

Tags: ગુજરાતી, સમાજ, ઇબુક