About the book:

આ નવલકથામાં રહસ્ય અને રોમાંચક પ્રસંગોના ઉતાર ચઢાવનું રસપ્રદ આલેખન છે. યુવાન લેખક ભવ્ય રાવલની આ બીજી નવલકથા પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થઈ રહી છે.


About the Author:

ભવ્ય રાવલ, રાજકોટ શહેરના આ યુવાન લેખકે ખૂબ નાની ઉંમરે નવલકથાકાર તરીકે ખ્યાતિ મેળવી છે. એ પત્રકારત્વ અને કટાર લેખન પણ કરે છે. વર્ષ ૨૦૦૮માં 'અઢી અક્ષર' અને બીજી નવલકથા ' ઓહ ! જિંદગી' ખૂબ વખણાઈ હતી. આ વર્ષે 'અન્યમનસ્ક' તથા 'અને, ઓફ ધ રેકોર્ડ' એમ બે નવલકથાઓ પુસ્તક રૂપે પ્રગટ થઈ રહી છે.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

Ane, Of the Record by Bhavya Rawal

  • Product Code: Product 118
  • Availability: In Stock
  • ₹175

  • Ex Tax: ₹175

Tags: Fiction