About the book:

આ પુુસ્તક મુખ્યત્વે વડોદરા રાજ્યની સ્થાપનાની શરૂઆત ગાયકવાડ રાજવી વંશજો વિશેની માહિતી પર આધિન છે. આ અભ્યાસુ સંશોધનનું મહત્વ વિશેષ એટલે પણ છે કે એમાં ગાયકવાડ રાજવી સાશકોઓની અનુભવી વ્યવહાર કુશળતા અને વહિવટીય અનુભવે નોંધપાત્ર અસર દાખવી છે.


About the Author:

ડો. સિદ્ધિ મેકવાન, સેઠ ટી.સી કાપડિઆ આર્ટસ એન્ડ સાઈન્સ કોલજ, બોડેલીમાં ઈતિહાસ વિભાગમાં મદદનીશ પ્રધ્યાપિકા તરીકે કાર્યરત છે. એમનાં કાર્યક્ષેત્રનો મૂળ વિષય ભારતીય આધુનિક ઈતિહાસ અને સબૉલ્ટર્ન ઈતિહાસ અંગે સંશોધન કરવાનો છે. પૂર્વસ્નાતકના વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાનો એમને ૧૯૯૩થી અનુભવ છે. એમણે સ્નાતક, અનુસ્નાતક અને પી.એ્ચ.ડી.ની પદવી સયાજીરાવ યુનિવર્સીટી વડોદરાથી કરી છે. એમના ડોક્ટરેટ થયાનો વિષય હતો. એમના સંશોધનનો વિષય સન ૧૮૮૦થી સન ૧૯૮૦ સુધી વડોદરા શહેરમાં મેથોડિસ્ટ ચર્ચ અને મેથોડિસ્ટ સમાજની સ્થાપના અંગેનો રહ્યો હતો.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

ADMINISTRATIVE SYSTEM OF BARODA STATE DURING THE LATE EIGHTEENTH CENTURY. by PROF. DR.SIDDHI R MACWAN

  • Product Code: Product 121
  • Availability: In Stock
  • ₹165

  • Ex Tax: ₹165

Tags: Research